આકૃતિમાં દર્શાવેલ સમુદાયને ઓળખો અને તેના મુખ્ય લક્ષણો જણાવો.

  • A
    સમુદાય: સંધિપાદ (Arthropoda). લક્ષણો: સાંધાવાળા ઉપાંગો,કાઈટીનયુક્ત બાહ્ય કંકાલ અને ખંડિત શરીર.
  • B
    સમુદાય: મૃદુકાય (Mollusca). લક્ષણો: નરમ શરીર,મેન્ટલ અને સ્નાયુબદ્ધ પગ.
  • C
    સમુદાય: નૂપુરક (Annelida). લક્ષણો: ખંડિત શરીર અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર.
  • D
    સમુદાય: શૂળત્વચી (Echinodermata). લક્ષણો: જલવાહક તંત્ર અને અરિય સમમિતિ.

Explore More

Similar Questions

વિંછી .......... છે.

વંદા,એનોફિલિસ અને ઘરમાખી વચ્ચે સમાનતા શું છે?

દ્વિપાર્શ્વ સમમિતિ,ખંડનયુક્ત શરીર (metameric segmentation),દેહકોષ્ઠ અને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એ કોના લક્ષણો છે?

માલ્પિઘિયન નલિકાઓ અને ગ્રીન ગ્રંથિઓનું સ્થાન અને કાર્ય શું છે?

$Culex$ $fatigans$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo